Vidya Lakshmi Yojana 2024: વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના, સરકારે દીકરીઓ માટે ફરી શરૂ કરી આ યોજના

Vidya Lakshmi Yojana 2024, વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના

Vidya Lakshmi Yojana 2024: ગુજરાત સરકારે કન્યાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજનાને ફરથી શરૂ કરવામાં આવી છે. નાણાકિય વર્ષ 2021-22માં આ યોજના બંધ થઈ ગયા બાદ હવે આ યોજના વર્ષ 2024-25 માટે ફરીથી કાર્યરત છે. આ પહેલ હેઠળ પાત્રતા ધરાવતી છોકરીઓ રૂ.2000 ના બોન્ડ મેળવે છે. આ યોજનાનો હેતુ 50% સાક્ષરતા દર … Read more