Vidyut Vibhag Recruitment 2024: વિદ્યુત વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત
Vidyut Vibhag Recruitment 2024: નમસ્કાર મિત્રો, વિદ્યુત વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ દ્વારા વીજળી વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત 2610 પદો માટે ભરતી યોજાઈ … Read more