TATA TCS Work From Home : નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો ? એટલે કે એક સ્ટુડન્ટ છો અને ઓનલાઇન માધ્યમમાં ઘરે બેઠા કામ કરીને પૈસા કેવી રીતે કમાવા તે શોધી રહ્યા છો ? શું તમે ટીસીએસ કંપનીમાં ઓનલાઇન ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવા માંગો છો તો તમે નોકરી માટે તેમાં ઓનલાઈન મધ્યમાં અરજી કરી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે ટાટા ટીસીએસ કંપનીમાં ઓનલાઈન વર્ગ હોમ જોબ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની કરવાની રહેશે. તમારે કેવી રીતે અરજી કરવી તેના વિશે પણ જણાવીશું.
ટાટા ટીસીએસ વર્ક ફ્રોમ હોમ
મિત્રો તમને જણાવી દે કે tata tcs કંપની દ્વારા ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ ની જાહેરાત બહાર પાડેલી છે. અને તેમાં ભારતના દરેક સ્ટુડન્ટ સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ટાટા ટીસીએસ કંપનીમાં ઓનલાઇન માધ્યમમાં ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવા માટે તમારી પાસે કમ્પ્યુટર હોવું જરૂરી છે. મિત્રો તમારી પાસે tata ટીસીએસ કંપનીમાં ઓનલાઇન માધ્યમમાં નોકરી કરવા માટે કમ્પ્યુટર અથવા લેપટોપ અથવા મોબાઈલ ફોન હોવો જોઈએ અને તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શનની પણ સુવિધા હોવી જોઈએ.
Read More- Indian Air Force 10th Recruitment: ઇન્ડિયન એર ફોર્સ ભરતી, 10 પાસ માટે 30,000 થી વધુ પગાર
જરૂરી દસ્તાવેજ
- તમારી પાસે પોતાનું અપડેટ કરેલું રિઝ્યુમ હોવું જરૂરી છે.
- આધારકાર્ડ
- શૈક્ષણિક યોગ્યતા નું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ ફોટો
જરૂરી સાધન
- તમારી પાસે કમ્પ્યુટર અથવા લેપટોપ હોવું જોઈએ.
- એક મોબાઇલ ફોન હોવો જોઈએ.
- તમારી પાસે એક ઇન્વર્ટર હોવું જોઈએ
- ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા પણ હોવી જોઈએ
- પોતાનું અપડેટ કરેલું રિઝ્યુમ હોવુ જોઈએ.
એપ્લાય પ્રક્રિયા
- આ જોબમાં એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારે સાઈડ પર જવાનું રહેશે.
- હવે ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફોર્મ જોબ માટે પોતાની પસંદગીની જોબ પસંદ કરો.
- હવે અહીં અરજી કરવા માટેના બટન પર ક્લિક કરો.
- તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેમાં જરૂરથી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
- એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
Read More- MHA Recruitment 2024: પરીક્ષા વિના ભરતી માટે જાહેર કરવામાં આવ્યું જાહેરનામું, આ રીતે અરજી કરો