Bad Credit Score Loan App: શું ખરાબ સિબિલ સ્કોર ના કારણે લોન મળતી નથી ? જાણું આ એપ્લિકેશન વિશે મળશે રૂપિયા 2 લાખ સુધીની

Bad Credit Score Loan App: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ અત્યારે મોંઘવારીના સમયમાં જ્યારે લોકોને વધારે પૈસાની જરૂર પડે છે ત્યારે તેઓ બેંક દ્વારા લેતા હોય છે. કોઈપણ બેંક પોતાના ગ્રાહકને લોન આપતી વખતે તેનો સિબિલ સ્કોર ચેક કરે છે. જો તેનો સિબિલ સ્કોર ખરાબ હોય તો તેને લોન મળતી નથી અથવા તો લોન લેવામાં મુશ્કેલી પડે છે. અને આવા સમયમાં એ ગ્રાહક મુશ્કેલીમાં મુકાઈ જાય છે કારણ કે તેને પૈસાની જરૂર હોય છે પરંતુ તેને બેગ દ્વારા ખરાબ હોવાના કારણે લોન મળતી નથી.

જો તમને અચાનક પૈસાની જરૂર પડે અને તમારો CIBIL સ્કોર ખૂબ જ ખરાબ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.આ લેખમાં અમે તમને જણાવીશું કે ખરાબ CIBIL સ્કોર સામે તમે ઘરેથી ઓનલાઈન લોન કેવી રીતે લઈ શકો છો. બેંકમાં ગયા વગર અને કોઈપણ સિક્યોરિટી ડિપોઝિટ વિના તમે ઘરે બેઠા લોન મેળવી શકો છો તે જાણ્યા પછી તમને વધુ સારું લાગશે. આવો અમે તમને આ વિશે જાણકારી આપીએ.

ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશન | Bad Credit Score Loan App

આજે અમે તમને પોતાના લેખ દ્વારા એવી ચાર એપ્લિકેશન વિશે માહિતી આપીશું જેના દ્વારા તમે પોતાનો ખરાબ સિવિલ સ્કોર હોવા છતાં પણ બે લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો અને તેના વ્યાજ દર વિશે પણ માહિતી આપીશું.

1.ફ્લેક્સ Pay પર્સનલ લોન એપ

જો તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લેવા માંગો છો તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આ એપના વાર્ષિક વ્યાજ દરો 19% થી 55% સુધીની છે. આ એપને પ્લે સ્ટોર પર ઘણી સારી રેટિંગ છે અને ઘણા યુઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

Read More – Cibil score for Home Loan: હોમ લોન માટે કેટલો સિબિલ સ્કોર જોઈએ ? જાણો તમામ વિગત

2.Money Tap પર્સનલ લોન એપ

આ એપ દ્વારા તમે સરળતાથી 3000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. આ એપમાં, તમારે 12% થી 36% સુધીના વાર્ષિક વ્યાજ દર અનુસાર લોન ચૂકવવાની રહેશે. આ એપને પ્લે સ્ટોર પર ખૂબ જ સારી રેટિંગ છે.

3.Navi પર્સનલ લોન એપ

આ એપ દ્વારા તમે સરળતાથી 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. તેનો વાર્ષિક વ્યાજ દર 10% થી 45% ની વચ્ચે હોય છે. આ એપને પ્લે સ્ટોર પર ખૂબ જ સારી રેટિંગ છે.

4.Paysense પર્સનલ લોન એપ

આ એપમાં તમે ₹5000 થી ₹5 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો, તેનો વાર્ષિક વ્યાજ દર 16% થી 36% સુધીનો છે. આ એપને પ્લે સ્ટોર પર ખૂબ જ સારી રેટિંગ છે.

લોન લેવા માટેની અરજી પ્રક્રિયા | Bad Credit Score Loan App

  • સૌ પ્રથમ તમારે લોગીન કરવું પડશે.
  • હવે તમારે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર સાથે પ્રોફાઇલ બનાવવી પડશે.
  • હવે તમારે તમારો વ્યવસાય પસંદ કરવો પડશે અને લોનની રકમ અને નાણાકીય સમયગાળો પસંદ કરવો પડશે.
  • આ પછી, તમારું KYC વેરિફિકેશન થાય છે જેમાં તમારી માહિતી થોડા સમયની અંદર કન્ફર્મ થાય છે.
  • આ પછી લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

Read More –

Leave a Comment