GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરીનો મોકો

GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં નવી ભરતી આવી છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેમ કે આવશ્યક તારીખો, જગ્યાઓના નામ, જરૂરી શૈક્ષણિક અને અન્ય લાયકાત, પોસ્ટ મુજબનું પગાર ધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, કેવી રીતે અરજી કરવી વગેરે આ લેખમાં આપવામાં આવશે.

સંસ્થાGsssb
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

Read More- GSSSB Exam Update: ગૌણ સેવાની પરીક્ષામાં થયો મોટો ફેરફાર, જાણો સંપૂર્ણ બાબત

પોસ્ટ

Gsssb દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના વર્ગ-3 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

GSSSB દ્વારા કુલ 154 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આસિસ્ટન્ટ બાઈન્ડરની 66, આસિસ્ટન્ટ મશીનમેનની 70, કોપી હોલ્ડરની 10, પ્રોસેસ આસિસ્ટન્ટની 03 તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની 05 જગ્યા ખાલી છે.

તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીના ફોર્મ 16 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

વયમર્યાદા

જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

જરૂરી પુરાવાઓ

  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ

શેક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

GSSSB ભરતી 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?

પગલું 1: સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

પગલું 2: હોમપેજ પર ઉપલબ્ધ સીધી એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

પગલું 3: સ્ક્રીન પર એક નવી લૉગિન વિંડો દેખાશે, જ્યાં તમારે નોંધણી આઈડી અને પાસવર્ડ જનરેટ કરવા માટે નોંધણી કરવાની જરૂર છે.

પગલું 4: તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો અને અરજી ફોર્મ ભરો.

પગલું 5: બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો.

પગલું 6: બધી માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટે તમારી અરજીની સમીક્ષા કરો. એકવાર થઈ ગયા પછી, તમારું ફોર્મ સબમિટ કરો અને તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવો.

Links

Apply Online- click Here

Notification- click Here

Read More- Mgnrega Free Cycle Yojana 2024: સરકાર મજૂરોને મફત સાયકલ આપશે, આ રીતે કરવાની રહેશે અરજી

Leave a Comment