Gujarat Board class 12th Answer Key: ધોરણ 12 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

Gujarat Board class 12th Answer Key: નમસ્કાર મિત્રો, ધોરણ 12 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. અત્યારે આ વિદ્યાર્થીઓએ થોડાક જ સમય પહેલા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપી છે. જણાવી દઈએ કે તેમની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની આન્સર કી બહાર પાડી દેવામાં આવી છે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 12 આન્સર કી જાહેર | Gujarat Board class 12th Answer Key

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષાની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આજના આ લેખમાં અમે જણાવીશું કે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 વિજ્ઞાન પ્રવાહની આન્સર કી જાહેર કરવામાં આવી છે તે કેવી રીતે ચેક કરી શકો છો ? જેમાં વિભાગ દ્વારા જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહની આન્સર કી બહાર પાડવામાં આવે છે.

Read More- GSEB SSC Result 2024: ગુજરાત બોર્ડના 10મા પરિણામની અંદાજિત તારીખ જાણો

વિજ્ઞાન પ્રવાહ આન્સર કી જાહેર 2024

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે. અને તેની સાથે ગુજરાત શાળા શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે.

અહીંથી તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ ની આન્સર કી ડાઉનલોડ કરી શકો છો – Click Now 

ધોરણ 12 પરીક્ષાની તારીખ

જણાવી દઈએ કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા 11 માર્ચથી શરૂ કરવામાં આવી હતી અને તે 22 માર્ચ 2024 સુધી બે શબ્દોમાં યોજવામાં આવી હતી.

જો તમારી આન્સર કી માં ધોરણ 12 માંના પરિણામમાં કોઈપણ જવાબમાં તમને શંકા જણાય છે તો તમે 30 માર્ચ 2024 સુધી તે વાંધો ને નોંધાવી શકો છો. જેના માટે તમે નીચે આપેલ ઈમેલ પર તે મોકલી શકો છો તમારે દરેક પ્રશ્ન દીઠ રૂપિયા 500 ફી ભરવાની રહેશે.

ઇ-મેલ આઇડી – gsebsciencekey2024@gmail.com

Read More- One student one laptop Yojana 2024 : વિદ્યાર્થીઓને મફતમાં મળશે લેપટોપ, જાણો વન સ્ટુડન્ટ લેપટોપ યોજના વિશેની માહિતી

Leave a Comment