Gujarat Corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત

Gujarat municipal Recruitment 2024: નમસ્કાર મિત્રો,  ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ સફાઈ કામદારના જુદા જુદા 73 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ સ્વિપર/દ્રેનેજ સફાઈ કામદાર માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારો એ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ સફાઈ કામદારના કોઈ 73 ખાલી પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં કેટેગરી પ્રમાણેની ખાલી જગ્યા છે જેની માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જોઈએ તો તેને સામાન્ય લખતા વાંચતા આવડવું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Read More- જુનિયર એકાઉન્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, અરજી શરૂ | CBSE Junior Accountant Recruitment 2024

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારો એ 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનું રહે છે જ્યારે એસસી એસટી પરના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે કોઈ પણ લેખિત લેવામાં આવશે નહીં. પરંતુ ઉમેદવારે આપેલ સ્થળ પર જવાનું રહેશે ત્યાં તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી થશે તેને સંસ્થા દ્વારા માસિક રૂપિયા 14,800 થી 47,100 ધોરણ ચૂકવવામાં આવશે. અને આ પગાર એ પાંચ વર્ષ સુધી ફિક્સ રાખવામાં આવશે તેના પછી તેના પગારમાં વધારો કરવામાં આવશે.

અરજી કરવા દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિમાન્ડ ડ્રાફ્ટ ( બિન અનામત વર્ગના ઉમેદવારો માટે) 
  • માર્કશીટ
  • લીવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સિગ્નેચર

મહત્વપૂર્ણ તારીખ

13 માર્ચ 2024 ના રોજ આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. તેમાં અરજી કરવાની શરૂઆત 13 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખે 13 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.

અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ નીચે આપેલી લીંક પર જવાનું રહેશે જ્યાં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે તેને પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી પર અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • તમારે આ એપ્લિકેશન ફોર્મ કુરિયર દ્વારા અથવા રૂબરૂ આપવાનું રહેશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2024 છે જે ધ્યાનમાં રાખવી.

અરજી કરવાનુ સ્થળ – ચીફ ઓફિસરશ્રી, ઊંઝા નગરપાલિકા, જિલ્લો- મહેસાણા

Apply Online – Apply Now 

Read More- JMC bharti 2024: જુનાગઢ મહાનગરપાલિકા ભરતી, પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

1 thought on “Gujarat Corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત”

Leave a Comment