LIC Agent Recruitment: એલઆઇસીમા ઇન્સ્યોરન્સ એજન્ટ ના પદ માટે ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 31 જુલાઈ 2024

LIC Agent Vacancy: નમસ્કાર મિત્રો, એલઆઇસી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસેનું નોટિફિકેશન લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં મુજબ ઇન્સ્યોરન્સ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં 12મું ધોરણ પાસ અરજી કરી શકે છે. અરજી કરવાની શરૂઆત 21 મે 2024 થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશુ.

પોસ્ટનું નામ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતી ની નોટિફિકેશન માટે મુજબ ઇન્સ્યોરન્સ એજન્ટના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. 

વય મર્યાદા 

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વયમર્યાદા 25 વર્ષથી 40 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. તેમજ ઉમેદવારની ઉંમરની ગણતરી 21 મે 2024 ના આધારે ગણવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત

એલ.આઇ.સી ઇન્સ્યોરન્સ એજન્ટ ની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી બારમું ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. 

Read More – બેંક FD ને ભૂલી જાઓ! આ 5 સરકારી યોજનાઓ આપશે તગડું વ્યાજ અને ટેક્સમાં છૂટ – High interest Schemes

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 21 મે 2024 થી શરૂ થઈ છે અને તેની તારીખ 31 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. 

અરજી પ્રક્રિયા

  • આ ભરતી નેશનલ કરિયર સર્વિસ દ્વારા બહાર પાડવામાં આવેલી છે જેના માટે એક પોર્ટલ પણ બનાવેલું છે જ્યાં તમને આ ભરતીની તમામ જાણકારી આપવામાં આવી છે. 
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે. 
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો. 
  • એની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે રાખો. 

LIC Insurance Agent Vacancy – Apply Now 

Read More- Agriculture Recruitment 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, આ રીતે અરજી કરો

Leave a Comment