ક્યાંક તમે પણ કેમિકલ વાળું તરબૂચ તો નથી ખાતા ને, આ રીતે કરો તપાસ – Watermelon Chemical Test
Watermelon Chemical Test: ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને તરબૂચ ખાવાની મજા જ કંઈક ઓર છે. પરંતુ શું તમે જાણો છો કે બજારમાં મળતા બધા તરબૂચ કુદરતી નથી હોતા? કેટલાક તરબૂચને જલ્દી પાકવા અને રંગ સારો કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, જરૂરી છે … Read more