ગાય સહાય યોજના: સરકાર આપશે 10,800/- વાર્ષિક સહાય, જાણો કેવી રીતે મળશે

Gay Sahay Yojana 2024, ગાય સહાય યોજના

ગાય સહાય યોજના (Gay Sahay Yojana 2024): ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતા “ગાય સહાય યોજના” ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, ગુજરાતના દરેક પશુપાલકને તેમની દેશી ગાયના પાલનપોષણ માટે વાર્ષિક રૂ. 10,800 ની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય દર મહિને રૂ. 900 ના હિસાબે ચૂકવવામાં આવશે. આ યોજનાનો મુખ્ય … Read more