GSEB school calendar 2024: ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર

GSEB school calendar 2024

GSEB school calendar 2024: નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રજાઓ અને પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળા પ્રવૃત્તિ કેલેન્ડરની સત્તાવાર જાહેરાત કરી છે. સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને અભ્યાસેતર … Read more