GSSSB Exam: મહત્વપૂર્ણ સમાચાર, જુનિયર ક્લાર્ક સહિતની વર્ગ-3 પરીક્ષામાં ફેરફાર!
GSSSB Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા તારીખમાં ફેરફાર: 06/05/2024 અને 07/05/2024 ના રોજ યોજાનારી પરીક્ષા હવે 15/04/2024 અને 09/05/2024 ના રોજ યોજાશે. પદ આસિસ્ટન્ટ બાઈન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીશીંગ … Read more