GSSSB Exam: મહત્વપૂર્ણ સમાચાર, જુનિયર ક્લાર્ક સહિતની વર્ગ-3 પરીક્ષામાં ફેરફાર!

GSSSB Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરીક્ષા તારીખમાં ફેરફાર:

 06/05/2024 અને 07/05/2024 ના રોજ યોજાનારી પરીક્ષા હવે 15/04/2024 અને 09/05/2024 ના રોજ યોજાશે.

પદ આસિસ્ટન્ટ બાઈન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર
શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અથવા ધોરણ 12
પરીક્ષાનો પ્રકાર MCQ (બહુવિકલ્પ પ્રશ્નો)
પરીક્ષાની ભાષા ગુજરાતી અને અંગ્રેજી

પરીક્ષા શિફ્ટમાં ફેરફાર:

  • 13/04/2024 ના રોજ એક જ શિફ્ટમાં પરીક્ષા યોજાશે.
  • બાકીના દિવસોમાં 4 શિફ્ટમાં પરીક્ષા યોજાશે.

 ગુગલ પે દ્વારા મેળવો ફક્ત 5 મિનિટમાં 2 લાખ સુધીની પર્સનલ લોન

જુનિયર ક્લાર્ક સહિતની વર્ગ-3 પરીક્ષામાં ફેરફાર!

GSSSB કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  • https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • “MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું” પર ક્લિક કરો.
  • “Primary Exam Call Letter” પર ક્લિક કરો.
  • “Select Job” ના બોક્ષમાંથી તમારી પરીક્ષાની જાહેરાત પસંદ કરો.
  • “Confirmation Number” અને “Birth Date” દાખલ કરો.
  • “Print Call Letter” પર ક્લિક કરો.
  • તમારા કોલ લેટર અને સૂચનાઓનો પ્રિન્ટઆઉટ લો.

Read More:

Leave a Comment