સુરત સ્ટેશનથી શરૂ કરવામાં આવી નવી પહેલ શરૂ, હવે ચામાં કટિંગ નહીં ચાલે – Surat Railway Station

Surat Railway Station

Surat Railway Station: સામાન્ય રીતે, ચા કટિંગ હોય કે ફુલ, કપમાં ચાની માત્રામાં ખાસ ફરક જોવા મળતો નથી. આ સમસ્યાનું સમાધાન શોધવા રેલવેએ એક નવી પહેલ શરૂ કરી છે, જેની શરૂઆત ગુજરાતના સુરત રેલવે સ્ટેશનથી જતી ટ્રેનોથી થઈ રહી છે. હવેથી, પેન્ટ્રી કાર કોચમાંથી આપવામાં આવતા ચાના કપ પર જ ચાની ચોક્કસ માત્રાની માહિતી છપાયેલી … Read more