Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ 10માનું પરિણામ આ દિવસે આવશે, તમે અહીંથી ચેક કરી શકો છો

Gseb 10th result 2024: નમસ્કાર મિત્રો, હમણા ટુંક જ સમયમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે.આજે અમે તમને આજના લેખમા જણાવીશું કે તમે ધોરણ 10નું પરિણામ  ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો અને તમારું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ માર્ચ 11 થી 22, 2024 દરમિયાન યોજાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ GSEB SSC Result 2024 ની રાહ જોઈ રહ્યા છે.અને મળેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 માં ધોરણ 10નું પરિણામ જાહેર કરશે.પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ gseb.org અને gsebeservice.com પર ઑનલાઇન આવી જશે.

ગૂજરાત બોર્ડ ધોરણ 10 પરીણામની તારીખ અને સમય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મીત્રો જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 ગુજરાત બોર્ડની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરશે.અહીં, વિદ્યાર્થીઓ gseb.org ધોરણ 10મું પરિણામ 2024 તારીખ જોઈ શકે છે. જેનો કાર્યક્રમ તમે નીચે જોઈ શકો છો.

કાર્યક્રમ તારીખ 
GSEB SSC 2024 પરીક્ષા11 માર્ચ થી 22માર્ચ 2024
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખLast week of April 2024

Read More- તમારું 10મા કે 12માનું પરિણામ જાણો માત્ર એક WhatsApp મેસેજમાં જુઓ! – GSEB Result Whatsapp Link 2024

આ રીતે ચેક કરો ધોરણ 10 નું પરીણામ

  • સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
  • હવે અહીં gseb 10th result link “SSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
  • “રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
  • “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.

SMS દ્વારા ચેક કરો ધોરણ 10 નું રીઝલ્ટ

  • સૌ પ્રથમ તમારા ફોનમાં SMS એપ્લિકેશન ખોલો.
  • 2. હવે અહી તમે નીચેના ફોર્મેટમાં SMS લખો.
  • SSC<space>SEATNUMBER
  • ઉદાહરણ: SSC 123456
  • 3. SMS ને 56263 પર મોકલો.
  • 4. GSEB 10મા ધોરણનું પરિણામ 2024 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.

WhatsApp દ્વારા ચેક કરો ધોરણ 10 નુ પરીણામ

જાણવી દઇએ કે GSEB વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ દ્વારા પરિણામ તપાસવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે. વિદ્યાર્થીઓએ માત્ર વોટ્સએપ દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલવાની જરૂર છે અને પરિણામ તમને જવાબ તરીકે મોકલવામાં આવશે.

ધોરણ 10 ના પરીણામમાં ગ્રેડ પૅટર્ન

GSEB SSC પરિણામ 2024 માં, વિદ્યાર્થીઓને ગુણ અને ગ્રેડ બંને આપવામાં આવશે. ગુણ 100 માંથી હશે, જ્યારે ગ્રેડ A1 થી E2 સુધીના હશે. A1 એ સૌથી ઉચ્ચ ગ્રેડ છે, જ્યારે E2 એ સૌથી નીચો ગ્રેડ છે.

ગુણ ગ્રેડ 
91-100 હોય તો A1
81-90 હોય તો A2
71-80 હોય તો B1
61-70 હોય તો B2
51-60 હોય તો C1
41-50 હોય તો C2
33-40 હોય તો D
21-22 હોય તો E1
20 અને નીચે E2

Gseb 10th result 2024 – Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Read More- One student one laptop Yojana 2024 : વિદ્યાર્થીઓને મફતમાં મળશે લેપટોપ, જાણો વન સ્ટુડન્ટ લેપટોપ યોજના વિશેની માહિતી

Leave a Comment