Gseb 10th result 2024: નમસ્કાર મિત્રો, તેમના બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવેલી હતી. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં તેમનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકે છે. આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 પરિણામ વિશે માહિતી આપીશું.
ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ
વિદ્યાર્થીઓ તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 તેમની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ તેની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પછી તેમનું પરિણામ જોઈ શકે છે અહીં તેમની પરીક્ષા વિશેની કેટલીક બાબતો નીચે જણાવેલી છે.
કાર્યક્રમ | તારીખ અને સમય |
GSEB SSC 2024 પરીક્ષા | માર્ચ 11 2024 થી માર્ચ 22 2024 |
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ | મે 2024 |
GSEB બોર્ડ પરિણામ 2024 સમય | હવે જાહેર થશે |
GSEB SSC ખાનગી અને પુનરાવર્તન વિદ્યાર્થી પરિણામ | જૂન 2024 |
GSEB SSC પુરક પરીક્ષા અરજી વિન્ડો | જૂન 2024 |
પૂરક પરીક્ષા | જુલાઈ 2024 |
પુરક GSEB SSC પરિણામ 2024 | જુલાઈ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ પરથી પરિણામ ચેક કરવાની પ્રક્રિયા
- ગુજરાત બોર્ડ ધોરણ 10 નુ પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- અહીં તમારે SSC પરિણામ 2024 ની લીંક શોધવાની રહેશે.
- તેમાં પોતાનો પરિચય રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમીટ બટન પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર તમે પોતાનું પરિણામ જોઈ શકો છો.
Read More- Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ 10માનું પરિણામ આ દિવસે આવશે, તમે અહીંથી ચેક કરી શકો છો
Whatsapp દ્વારા ગુજરાત બોર્ડ SSC ધોરણ 10 નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા
- જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ whatsapp દ્વારા પણ વિદ્યાર્થીઓનું પરિણામ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
- સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
- હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
- જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.
મોબાઈલ એસએમએસ દ્વારા પરિણામ ચેક કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
- હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
- SSC<space>SEATNUMBER
- ઉદાહરણ તરીકે: SSC 12354
- આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
- હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.
Read More- GSEB STD 12 result 2024: પરિણામની તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે
Roj roj aavu pakki khabar no hoy to no publish karay . Roj marama tara notification aave chhe