6 કલાકમાં 12 ઈંચ, ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર

mumbai-floods-2024

Heavy rainfall, ભારતની આર્થિક રાજધાની, મોડી રાતથી પડી રહેલા અતિભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગઈ છે. શહેરનું જનજીવન ખોરવાઈ ગયું છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને રેલવે સ્ટેશનોના પાટા ડૂબી જવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. 6 કલાકમાં 11-12 ઈંચ વરસાદ | Heavy rainfall છેલ્લા 6 … Read more