Vidyut Vibhag Recruitment 2024: વિદ્યુત વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત

Vidyut Vibhag Recruitment 2024: નમસ્કાર મિત્રો, વિદ્યુત વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ દ્વારા વીજળી વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત 2610 પદો માટે ભરતી યોજાઈ છે. આજના આ લેખમાં અમે તમને વિદ્યુત વિભાગ દ્વારા આયોજિત ભરતી વિશે તમામ માહિતી આપીશું.

વિદ્યુત વિભાગ દ્વારા 1 એપ્રિલ 2024 ના રોજ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. અને તેમાં પાત્રા ધરાવતા તમામ ઉમેદવાર છેલ્લી તારીખ સુધી ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

વિદ્યુત વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ ક્લાર્ક,જેઇઇ, એઇઇ, સ્ટોર સહાયક, ટેકનિશિયન વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારો એ છેલ્લી તારીખ સુધી ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ વિદ્યુત વિભાગના જુદા જુદા કુલ 2610 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્વ 37 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી 31 માર્ચ 2024 ને આધારે ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ ઉમેદવારોની ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

વિદ્યુત વિભાગ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી રૂપિયા 1500 રાખવામાં આવેલી છે બીજા અન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 375 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ 
  • 10માની માર્કશીટ 
  • જાતિનું પ્રમાણપત્ર 
  • રહેઠાણનો પુરાવો
  •  ઇ-મેલ આઇડી
  •  મોબાઈલ નંબર 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

Read More- High Court Recruitment 2024: હાઇકોર્ટ ધોરણ 10 પાસ ભરતી,14 મે અરજીની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા- ઓનલાઇન

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે સૌપ્રથમ તેમને લેખિત પરીક્ષા આપવાની રહેશે તેના પછી તેમને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવાના હોય છે. તેના પછી તેમની ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. તેના પછી જે ઉમેદવાર તમામ પરીક્ષાઓમાં થાય છે તેમની આ વિભાગ દ્વારા પસંદગી કરવામાં આવશે.

વિદ્યુત વિભાગ ભરતી 2024 અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે અહીં હોમ પેજ પર તમને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન મળશે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.
  • તેના પછી તમારે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવા પેજ પર આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે. તેમાં માંગવામાં આવેલી માહિતી પરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તેના પછી એકવાર ફરીથી સમગ્ર એપ્લીકેશન ફોર્મ ચેક કરી લો જો કંઈ ભૂલ ના હોય તો છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

Official Website- click Here

Read More- આ લોકોને આ નિયમથી 78 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તમે આ રીતે આ લાભ મેળવી શકો છો- PM Surya Ghar Yojana

Leave a Comment